Ame Sabarkanthawala

N.B: Spam Posting=BAN
' અમે સાબરકાંઠાવાળા ' ગ્રુપમાં આપ સહુ નું... સ્વાગત છે.આ ગ્રુપ હવે સાબરકાંઠાવાળા અને અરવલ્લીવાળા બંનેનું સંયુક્ત ગ્રુપ છે. આવો બધા સાથે મળીને સાબરકાંઠા અને અરવલ્લી વાળાઓનું ગૌરવ વધારીએ.
સદભાવના અને સમભાવની લાગણી જળવાઈ રહે એવા તમામ લેખો લખનારને અમો પૂરો આદર અને સન્માન આપીશું. બધા કરતાં જુદું જ અને આદર્શ ગ્રુપ બની રહે તે માટે સહુને સક્રિય થવા વિનંતી છે.
ભાજપી, કોંગ્રેસી કે કોઈપણ રાજકીય વિચારધારાવાળા, હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, અબાલ, યુવાન, વૃદ્ધ, પુરુષ, સ્ત્રી, તમામને જાતપાતના ભેદ સીવાયના આ પેજના સભ્ય થવા નિમંત્રણ છે.
આપણે કોઈની ટીકા ટીપ્પણી નહિ કરીએ. કોઈને માટે ઘસાતું નહિ લખીએ માત્ર આપણામાની 'સારપ' વહેચવા ભેગા થઇએ . અનેકતામાં એકતાનું સુત્ર સાચું કરી બતાવીએ.