"લાગણી"ઓને પેલે પાર...

માનવ જીવન અને તેની માનવતા ,
તેની વ્યથા અને તેની વિદમ્ના
તેના ઉત્કર્ષ અને તે માટે આપણી ફરજો ,
ઈશ્વરી ભક્તિ અને ભક્તિનું એશ્વર્ય
આધ્યાત્મિકતા ,નૈતિકતા અને કરુણા ...
વિષે અહી તમારા મૌલિક વિચારો
રજુ કરવા ....

મારું જીવન સખા ભાવથી પ્રેરીત છે
જ્યાં ન્યાત જાત થી ઉપર ઉઠી
બધા પ્રત્યે સમભાવ રાખી
સમ નઝરે નિહાળી
આપને બધા એકજ પરમપિતા
પરમાત્મા ની સંતાનો છે અને
આત્મીય તત્વ રૂપે એકજ છે
સખા એટલે આપણે સરખા
સ્ત્રી અને પુરુષ ઉચ અને નીચ
ધનવાન અને ગરીબ
આ ભેદભાવો થી પર ...
સંજુબાબા
24/02/2013