કોલેજીયન

મિત્રો જો તમને આ ગ્રુપ ગમતું હોય તો એક મિનીટ માટે આ પોસ્ટ વાંચજો...

મિત્રો જે દિવસમાં એકાદ વાર ખડખડાટ હસી શકે છે, એ આયુષ્યમાં વર્ષો ઉમેરી શકે છે, ‘હસે એનું ઘર વસે’
જે માણસ હસતો રહે, પ્રસન્ન રહે એનું ઘર એટલે લગ્નજીવન, કૌટુંબિક જીવન, ગૃહસ્થજીવન સ્થિર રહે છે..

આજે આપણા પરિવાર માં 35000 મિત્રો થઇ ગયા છે.......

તેને એક લાખ સુધિ લઇ જ્વુ હોય તો દરેક મિત્ર તેના 20૦ મિત્રો ને આ હાસ્ય્ રસ પહોચાડે તો શક્ય જ છે....તો ચાલો આપણે એક કામ એવુ કરીએ જે બિજા ના હ્દય મા હાસ્ય નો ઉમળકો લાવે...કારણ માત્ર એક જ આ કૃત્રિમ દુનિયા મા કઇક તો કુદરતિ માણિએ,પ્લાસ્ટિક સ્માઇલ ની દુનિયા મા ક્યારેક તો નિખાલસ અને દિલ થી હસીએ....મને વિશ્વાસ છે કે આ " કોલેજીયન " ગ્રુપ ને આપણે સાથે મળી તે શિખર પર પહોચાડી ને જ રહિશુ...........

તમારા બીજા મિત્રો આ ગ્રુપ થી અજાણ હોય તો તેમને આપણા ગ્રુપ માં એડ કરો જેથી તે લોકો પણ

ગુજરાતી જોકસ ,
ગુજરાતી શાયરી,
ગુજરાતી કવિતા
ગુજરાતી વાર્તા
વગેરે ની મજા માણી સકે ...
અને સાથે-સાથે ગુજરાતી રીત-રીવાજ અને સંસ્કારો ને પણ સમજી સકે ..

મિત્રો આપને એક ખુબ મોટો ગુજરાતી પરિવાર બનાવો છે. જેથી દિલથી બધા મિત્રો તમારા ફ્રેન્ડ ને એડ કરો એવી મારી નમ્ર વીનતી છે.........

મિત્રો ગ્રુપ ને આગળ લઇ જશો એવી આશા સાથે જય જય ગરવી ગુજરાત .......